Add parallel Print Page Options

23 ત્યારે યહોવાએ તેને કહ્યું,

“તારા પેટમાં
    બે પ્રજાઓ છે,
બે પરિવારોના રાજા તમાંરામાંથી જ થશે.
    જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ,
એકબીજા કરતાં વધારે બળવાન થશે;
    મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”

Read full chapter