Add parallel Print Page Options

13 પરંતુ તેને બદલે તમે તો આનંદોત્સવ કર્યો,

“ઢોર વધેર્યા, ઘેટાં માર્યા, માંસ ખાધું
    અને દ્રાક્ષારસ પીધો અને વિચાર્યુ કે,
આજે ખાઇ પી લઇએ,
    કારણ, કાલે તો આપણે મરી જવાનું છે.”

Read full chapter

12 પ્રત્યેક વ્યકિત કહે છે,
    “ચાલો, હું દ્રાક્ષારસ લઇ આવું
    અને આપણે ધરાઇને પીએ અને ઉજાણી કરીએ;
અને આવતીકાલ આજના કરતાં
    પણ વધારે સરસ થશે!”

Read full chapter